Gujarat/
ગુજરાતમાં વધુ એક પેપર લીક કાંડ. ધોરણ 10, 12ની પ્રિલિમના પેપર લીક. પરીક્ષાના 2 દિવસ પહેલા પેપરલીક. સો. મીડિયામાં જવાબો સાથે પેપર લીક. યુટ્યુબની 7થી વધુ લિંક પર પેપર લીક. SVS હેઠળ 6000 શાળામાં મોકલાય છે પેપર. SVS એટલે કે શાળા વિકાસ સંકુલ. SVSના વડપણ હેઠળ છપાય છે પેપર. SVSની 6000 શાળાઓમાં મોકલાય છે પેપર. નવનીત પ્રકાશન છાપે છે પ્રિલિમના પેપર. નવનીત છાપે છે ધો. 10, 12ની પ્રિલિમના પેપર
