Gujarat/
આણંદ કલેકટર કચેરી ખાતે મહેસુલી મેળો, રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ, દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરી, લોકોની ફરિયાદનું સ્થળ પર ઉકેલ લાવવા પ્રયત્ન, માલધારી સમાજ ઘ્વારા મહેસુલ મંત્રીનું સમ્માન કરાયું
