Gujarat/ સુરેન્દ્રનગર: ટ્રક 30 ફૂટ ઊંડી કેનાલમાં ખાબક્યો, દુધરેજ કેનાલ ઉપરથી પસાર થતી હતી ટોરસ ટ્રક, ઢાકીથી કચ્છ જતી મુખ્ય નર્મદા કેનાલમાં ખાબકી, ન.પા.ની ડોર ટુ ડોર કાર સાથે અથડાઈ હતી ટ્રક, ટ્રકચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા કેનાલમાં ટ્રક ખાબકી, જોકે ડ્રાઇવરની સમયસૂચકતાને પગલે જાનહાની ટળી

Breaking News