Gujarat/
રાજકોટ જિલ્લામાં સહકારી જગતમાં જૂથવાદ, ભાજપના બે જૂથ આમને સામને, એક જૂથ CR પાટીલને જશે મળવા, શુક્રવારે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને મળવા જશે, જયેશ રાદડીયાના નેતૃત્વવાળી બેન્કના ડિરેક્ટર બદલાયા, ડિરેક્ટર રાતોરાત બદલાતા બીજા જૂથના આકરા તેવર, લોધીકા સંધના ડિરે. બદલાતા ભાજપનું જૂથ નારાજ
