Breaking News/
અમદાવાદ: ઘોડાસરમાં અદાણી ગેસની પાઈપ લાઈનમાં આગ, પાણીની ટાંકી પાસે અદાણી ગેસની પાઈપ લાઈનમાં આગ ભભુકી, આગ બુઝાવવા ફાયર વિભાગ અને અદાણીના સુપરવાઇઝ દોડ્યા, રહેણાંક વિસ્તારોમાં આગને લઈગેસ સપ્લાય ખોરવાયાની માહિતી, આસપાસના વિસ્તારોમાં અફરાતફરી ભર્યો માહોલ સર્જાયો
