Breaking News/ કચ્છઃ મુધવાય ગામની સીમમાં સસલાના શિકારની ઘટના, શુક્રવારે બપોરના સમયે કરવામાં આવ્યો સસલાનો શિકાર, શિકારની જાણ થતાં ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પહોંચ્યુ, શિકાર બાબતનો વીડિયો સોશીયલ મીડિયામાં થયો વાયરલ, વન્યપ્રાણીનો શિકાર કરાતા જીવદયા પ્રેમીઓમાં રોષ, ઘટના લઇ વધુ તપાસ હાથ ધરી    

Breaking News