Gujarat/
ગુજરાતમાં કોલસા કૌંભાંડ?, એક અખબારના અહેવાલમાં કરાયો દાવો, 60 લાખ ટન કોલસો રસ્તામાં ગાયબ!, ખાણમાંથી નીકળેલો કોલસો ગાયબ, ગુજરાતના ઉદ્યોગો માટે મોકલાયો હતો કોલસો, અધિકારીઓ-વ્યાપારીઓએ કરી મોટી કમાણી, 6000 કરોડની કોલસા કૌંભાંડમાં કટકી!, અધિકારીઓ-વેપારીઓએ કરી 6000 કરોડ કમાણી, કોલ ઈન્ડિયાને મોકલાય ખોટી જાણકારી?, અહેવાલ મુજબ, અધિકારીઓનું મૌન, અધિકારીઓનું નો કોમેન્ટ્સ
