Gujarat/
અરવલ્લી જિલ્લાનો યુવક યુક્રેનમાં ફસાયો, યુક્રેનના ટરનોપીલ સીટીમાં ગયો છે યુવક, મેડિકલ અભ્યાસ માટે ગયો છે યુવક, ભિલોડાના નાદોજનો યુવકની મદદની પુકાર, રશિયાએ યુદ્ધ શરૂ કરી દેતા અફડાતફડીનો માહોલ, એર સ્પેસ બંધ થતાં સ્થિતિ ભયજનક
