Gujarat/ યુક્રેનમાં ૧૩૮૬ ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા, અત્યાર સુધી ૧૨૩ વિદ્યાર્થીઓને પરત લવાયા, અમદાવાદના ૨૨, વડોદરાના 35 વિદ્યાર્થી પરત, અમરેલી, બનાસકાંઠા, ગીર સોમનાથના બે વિદ્યાર્થી પરત, પાટણના બે, આણંદ, અરવલ્લીના એક વિદ્યાર્થી પરત, ભાવનગર અને મહેસાણાનો એક વિદ્યાર્થી પરત, ભરૂચ અને વલસાડના ૭ વિદ્યાર્થી પરત આવ્યા, ગાંધીનગર અને સુરેન્દ્રનગરના 3 વિદ્યાર્થી પરત, રાજકોટના ૧૩, સુરતના ૧૬ વિદ્યાર્થી પરત

Breaking News