Breaking News/
સુરેન્દ્રનગર:કાર પલ્ટી જતાં દારૂની રેલમછેલ દારૂની બોટલો અને બિયરની રોડ પર રેલમછેલ રાજસ્થાનથી સુરેન્દ્રનગર તરફ દારૂ ભરેલી કાર જતી દારૂની બોટલો લેવા લોકોએ રીતસર કરી લૂંટફાટ
