Gujarat/ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું કરોડોનું હેરોઇન, એરપોર્ટ પરથી 14 કરોડનું હેરોઇન ઝડપાયું, DRIએ હેરોઇન સાથે એક આરોપીની કરી ધરપકડ, 2 કિલો હેરોઇનનો સાથે તાન્ઝાનિયાના આરોપીને ઝડપ્યો, હેરોઇનની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 14 કરોડ રૂપિયા

Breaking News