Gujarat/ ગાંધીનગર: GAS ક્લાસ 1ના 4 અધિકારીઓની બદલી, કે.પી.પાટીદારની DRDA હિંમતનગર ખાતે બદલી, એસ.જે.પંડ્યાની દાહોદ ખાતે કરાઇ બદલી, આર.ડી. સરવૈયાની DRDA પોરબંદર ખાતે બદલી, પી.આર.રાણાની DRDA ખેડા નડિયાદ ખાતે બદલી

Breaking News