Gujarat/
પાંચ રાજ્યોની ચૂંટણીનો મહા એક્ઝિટ પોલ, પંજાબમાં બની શકે છે AAP ની સરકાર, યૂપીમાં ફરી યોગીની સરકારના એંધાણ, લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારને મોટી રાહત, જે યૂપી જીતે તે દેશ જીતે તેવી છે માન્યતા, અખિલેશની લડત છતાં યોગી આગળ, મણિપુરમાં પણ ફરી ભાજપ સરકારનું અનુમાન, ઉત્તરાખંડમાં કૉંગ્રેસની સરકારની શક્યતા, ગોવામાં કૉંગ્રેસ આગળ પણ સ્પષ્ટ બહુમતિ નહીં, 10 માર્ચે પાંચ રાજ્યોની ચૂંટણીનું પરિણામ
