Gujarat/
કોરોનામાં શ્રમિકોને વતન મોકલવાનો મામલો, શ્રમિકોના ભાડા પાછળ 7 કરોડ વપરાયા, 568 ટ્રેનમાં શ્રમિકોને વતન મોકલાયા, 8 લાખ 24 હજાર 649 શ્રમિકોને મોકલાયા, 2547 બસથી 95804 લોકોને વતન મોકલાયા
