Gujarat/
કેન્દ્ર સરકારની ગુજરાતને ભેટ, ભારતમાલા પરિયોજના હેઠળ બનશે હાઇવે, ભીમાસરથી ભૂજ એરપોર્ટ જંકશન સુધીનો હાઇવે, કચ્છની ધરા પર 4 લેન હાઇવે બનશે, હાઇવે બનાવા માટે 1373.06 કરોડ ફડવાયા, નીતિન ગડકરીએ ટ્વિટ કરી આપી જાણકારી
