Gujarat/ અમદાવાદના મોટા 3 ક્લબો નહીં યોજે રેઇન ડાન્સ, કર્ણાવતી, રાજપથ, YMCAમાં નહીં યોજાય રેઇન ડાન્સ, હોળી-ધૂળેટીના પર્વમાં નહીં યોજે રેઇન ડાન્સ, કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે લેવાયો નિર્ણય, ક્લબના સત્તાધીશો દ્વારા લેવાયો નિર્ણય

Breaking News