Gujarat/
રાજ્યમાં અંગ દઝાડતી ગરમી, ગુજરાતમાં હિટવેવ આગામી 3 દિવસ રહેશે, કચ્છમાં આગામી 24 કલાક સિવિયર હીટવેવની સંભાવના, અમદાવાદ શહેરમાં યલ્લો અલર્ટ, કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે
