Gujarat/
સાબરકાંઠામાં ખેડૂત અકસ્માતની 195 અરજી મળી, રા.સરકારે અકસ્માતની 155 અરજી મંજૂર કરી, 155 અરજી મુજબ રા.સરકારે 309 લાખ સહાય ચૂકવી, હિતુ કનોડિયાના પ્રશ્નનો સરકારે જવાબ રજૂ કર્યો
