Gujarat/
સુરત: બાળકોના રસીકરણ પર ખાસ ધ્યાન, સુરત મનપા દ્વારા અપાય રહ્યું છે વિશેષ ધ્યાન, 10 દિવસમાં 83000થી વધુ બાળકોને મળી રસી, 1 હજાર જેટલી શાળાઓમાં વિશેષ કેમ્પ કરાયા, 1.31 લાખ બાળકોના રસીકરણનું આયોજન, 16 માર્ચે કિશોરોના રસીકરણનો કરાયો પ્રારંભ, 10 દિવસમાં 88134 બાળકોને અપાય છે રસી
