Gujarat/ પાર તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ આંદોલન મામલો, પ્રોજેક્ટના વિરોધમાં આંદોલન ચલાવી રહેલી સમિતીમાં ભંગાણ, પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના આગેવાનો સરકારના સમર્થનમાં, આજે પ્રોજેક્ટના મુદ્દે સરકારનો પક્ષ રાખવા રખાઈ છે પ્રેસ, પ્રેસ પહેલા પૈખડ ડેમ હટાવ સમિતિના આગેવાનો સાથે બેઠક, બેઠકમાં સાચી વાસ્તવિકતા સમજાઈ હોવાની કરી વાત, વલસાડના સાંસદ કે.સી પટેલ અને ઉર્જામંત્રી કનુ દેસાઈ રહેશે હાજર, આદિજાતિમંત્રી નરેશ પટેલ સહિત અન્ય ધારાસભ્યો રહેશે હાજર

Breaking News