Gujarat/
અરવલ્લીઃ સગર્ભા મહિલાનો વિડીયો વાયરલ, મહિલાને રસ્તાના અભાવે હાલાકીનો વિડીયો વાયરલ, રસ્તાના અભાવે મહિલા ચાલીને જવા મજબૂર, મહિલા 2 કિલોમીટર ચાલીને જવા મજબુર બની, 108ની સેવા મહિલાના ઘર સુધી પહોંચી શકી નહીં, જાગૃત નાગરિકે વિડીય સો.મીડિયામાં કર્યો વાયરલ
