Gujarat/
ચૂંટણીના ભણકારા વચ્ચે એક્શનમાં આપ, કેજરીવાલ અને માન આવશે ગુજરાત, આજે રાત્રે 8-30 કલાકે અમદાવાદ આવશે, આવતીકાલે અમદાવાદ પૂર્વમાં રોડ શો, રોડ શોની પોલીસે આપી મંજૂરી, બંને નેતાઓનો બે દિવસનો છે પ્રવાસ
