Gujarat/
વલસાડઃ કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન, શહેરના સ્ટેડિયમ રોડ ખાતે વિરોધ પ્રદર્શન, પોલીસે કોંગ્રેસના કાર્યકરોની કરી અટકાયત, 25 કાર્યકરોની ટીંગાટોળી સાથે કરી અટકાયત
