હિટ એન્ડ રન/ મહેસાણાઃ હિટ એન્ડ રનની ઘટના વિરમગામ-બહુચરાજી હાઈવે હાંસલપુર રોડ પરની ઘટના નશાની હાલતમાં કાર ચલાવતા સર્જાયો અક્સ્માત સમગ્ર ઘટનામાં એક મહીલાનું થયું મોત અન્ય ત્રણ લોકોને પણ કર્યા ઘાયલ ગાડીમાં ભાજપનો ખેસ બાધેલ જોવા મળ્યો કાર ચાલક નશાની હાલતમાં હોવાનુ સામે આવ્યુ પોલીસની મદદથી આરોપીની કરી ધરપકડ

Breaking News