Gujarat/
વડોદરાઃ સયાજીપૂરા ગામના લોકોનો વિરોધ, સ્મશાનની સુવિધા ન આપતા લોકો રોષે ભરાયા, પાલિકાએ સ્મશાનની જગ્યાએ શાક માર્કેટ ફાળવી, ગામ લોકોએ શાક માર્કેટમાં જ ચિતા ગોઠવી દીધી, 10 વર્ષથી લોકો કરી રહ્યા છે સ્મશાનની માંગ
