Gujarat/
મુન્દ્રા પોર્ટમાં ઝડપાયેલ ડ્રગ્સનો મામલો , 10 હજારના કરોડના ડ્રગ્સ મામલે દંપત્તિની સંડોવણી , DRI દ્વારા કરવામાં આવી રહી છે તપાસ , ચેન્નાઈના વિજયવાડામાં રહેતા દંપત્તિની સંડોવણી , આરોપીઓ મુન્દ્રા બંદરે માલ મંગાવી દિલ્હી મોકલવાના હતા , વિજય વાડા પોલીસે જણાવ્યું આરોપીઓ માત્ર ત્યાં રહે છે , ડ્રગ્સ વિજયવાડા નહીં પરંતુ દિલ્હી મોકલવાનું હતું
