Gujarat/
ભૂપેન્દ્ર પટેલની સરકારને 200 દિવસ પૂર્ણ, ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે યોજી પ્રેસ કોન્ફરન્સ, ‘ધરતીપુત્રોને વ્યાજ સહાય માટે નવી યોજના જાહેર કરી’, પશુપાલકો, માછીમારોને પણ લાભ અપાયોઃ પાટીલ, ગૌવંશને રાખનારાઓને સહાય માટે ધ્યાન રખાયુંઃ પાટીલ
