Gujarat/
કુંવરજી બાવળિયાની કથિત ઓડિયો ક્લિપનો મામલો, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અર્જૂન ખાટરિયાનું નિવેદન, બાવળિયા ભ્રષ્ટાચારીઓને છાવરવાનું કામ કરી રહ્યા છે, કુંવરજીભાઈ ધમકી ભર્યા શબ્દોમાં વાત કરી રહ્યાં છે, ભ્રષ્ટાચારને પ્રોત્સાહન ન આપવુ જોઈએ: ખાટરિયા
