Gujarat/
કોટેશ્વર મહાદેવના મંદિરનું ભૂમિપૂજન સમારોહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાયુ ભૂમિપૂજન, અતિ પ્રાચીન મંદિરના વિકાસનો આજથી શુભારંભ, 3 કરોડના ખર્ચે મંદિરના પરિસદ બનાવામાં આવશે
