Gujarat/
સીએમ ભૂપેન્દ્ર પટેલનો સરળ અંદાજ, કોટેશ્વર ગામના લોકોને પ્રોટોકોલ તોડી મળ્યા, મુખ્યમંત્રીના નિખાલસ વ્યક્તિત્વનો અનુભવ, કોટેશ્વરમાં ભવ્ય કાર્યક્રમ પહેલા સ્થાનિકોને મળ્યા, શિક્ષણ, શાળાની સુવિધા બાબતે કરી ચર્ચા
