Gujarat/ ગાંધીનગરમાં ACBની સફળ ટ્રેપ,  2 લાંચીયા સરકારી અધિકારી ઝડપાયા,  ACBએ આસિસ્ટન્ટ પ્લાનરને રંગે હાથ ઝડપ્યા,  ટાઉન પ્લાનર એન.એન. મહેતા લાંચ લેતા ઝડપાયા,  15 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા,  જમીન NAના અભિપ્રાય માટે માંગી હતી લાંચ

Breaking News