Gujarat/ ગાંધીનગરઃ નેશનલ લો યુનિ. કોરોનાનો મામલો, આજે વધુ 18 વિદ્યાર્થીઓ આવ્યા પોઝિટિવ, કુલ 167 વિદ્યાર્થીઓના લેવાયા હતા સેમ્પલ, ગઇકાલે એમાંથી ૧૫ વિદ્યાર્થીઓ પોઝિટિવ, કુલ ૩૩ વિદ્યાર્થીઓ આવ્યા પોઝિટિવ

Breaking News