Gujarat/
વડોદરાઃઉનાળાની શરૂઆત થતાં જ પાણીની પોકાર, સોમાતળાવ ખાતે આવેલ સોસા.ના રહીશો ત્રાહિમામ, સોસાયટીના રહીશો પાણી માટે મારી રહ્યા છે વલખાં, વૈષ્ણવ પાર્ક સોસા.ના રહીશોને નથી મળતું પાણી, 300થી વધુ મકાનોમાં નથી મળતું પીવાનું પાણી, રહીશો પાણી માટે ખર્ચી રહ્યા છે રૂપિયા, પાણી માટે મંગાવા પડે છે જગ અને ટેન્કર, પાણી ન મળતા સ્થાનિકોમાં રોષ, પાણી ભરવાના પાત્રો લઈ નોંધાવ્યો વિરોધ, નગરસેવક રજૂઆત ન સંભાળતો હોવાનો આક્ષેપ
