Gujarat/ દ. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર,  DGVCL દ્વારા અપાશે 6 કલાક વીજળી,  8 કલાકને બદલે 6 કલાક વીજળી આપવાની જાહેરાત,  DGVCL દ્વારા ખેડૂતોને SMS દ્વારા કરાઇ જાણ,  અપૂરતી વીજળીને કારણે નુક્શાન થવાની આશંકા,  મુકેશ પટેલે 8 કલાક વીજળી આપવાની કરી જાહેરાત,  ગત અઠવાડિયે મુકેશ પટેલે કરી હતી જાહેરાત,  રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી છે મુકેશ પટેલ,  ટુંક સમયમાં જ બીજો નિર્ણય કરતા ખેડૂતોમાં રોષ

Breaking News