Gujarat/
મહીસાગરઃ કુવામાંથી અજાણ્યા ઇસમની મળી લાશ, જેસોલા ગામે મળી અજાણ્યા ઈસમની લાશ, 4 દિવસ પહેલાની ઘટના હોવાનું અનુમાન, કોઠંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથધરી તપાસ, લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલવામાં આવી, હત્યા કે આત્મહત્યાએ પોલીસ તપાસમાં આવશે બહાર
