Gujarat/
GTUની મોકૂફ રહેલી પરીક્ષાની તારીખ જાહેર, આગામી 24 થી 27 મે દરમિયાન લેવાશે પરીક્ષા, અગાઉ 18 થી 21 મે ના રોજ યોજાવાની હતી પરીક્ષા, તાઉતે વાવાજોડાને પગલે મોકૂફ થઇ હતી પરીક્ષા
