National/
ભાજપના પૂર્વ નેતા મનોહર પાર્રિકરના પુત્રની હાર, ગોવાની પણજી બેઠક પરથી ઉત્પલ પર્રિકરની હાર, ભાજપના મોન્સરેટ સામે 674 મતે ઉત્પલની પરાજિત, ઉત્પલ પર્રિકરે અપક્ષ તરીકે લડી હતી ચૂંટણી
