Gujarat/
ગાંધીનગરની નેશનલ લૉ યુનિવર્સિટીમાં વધુ 4 કેસ, આજે વધુ ચાર વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, નવા 4 મળી કુલ 64 વિદ્યાર્થી પોઝિટિવ થયા છે, અત્યાર સુધી 400 વિદ્યાર્થીના ટેસ્ટિંગ કરાયા છે, વિદ્યાર્થીઓમાં ઓમિક્રોનનો B1 વેરિયન્ટ હોવાનું તારણ, B1-B2 બન્ને ભેગા થાય ત્યારે ઓમીક્રોન XE વેરિયન્ટ બને, B1 વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેલાય છે, પણ કોઈ ખતરો નહિ