Gujarat/ ગાંધીનગરની નેશનલ લૉ યુનિવર્સિટીમાં વધુ 4 કેસ,  આજે વધુ ચાર વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો,  નવા 4 મળી કુલ 64 વિદ્યાર્થી પોઝિટિવ થયા છે,  અત્યાર સુધી 400 વિદ્યાર્થીના ટેસ્ટિંગ કરાયા છે,  વિદ્યાર્થીઓમાં ઓમિક્રોનનો B1 વેરિયન્ટ હોવાનું તારણ,  B1-B2 બન્ને ભેગા થાય ત્યારે ઓમીક્રોન XE વેરિયન્ટ બને,  B1 વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેલાય છે, પણ કોઈ ખતરો નહિ

Breaking News