Gujarat/
સુરતઃ બાયોડિઝલ વેચાણ કૌભાંડ ઝડપાયું, ગડોદરા વિસ્તારમાંથી ઝડપાયું કૌભાંડ, શામળાધામ સોસાયટી પાસેથી ઝડપાયું કૌભાંડ, બાતમીના આધારે ગોડાદરા પોલીસની રેડ, પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ, રેડ દરમ્યાન રૂ.1.52 લાખનું કેમિકલ જપ્ત, પોલીસે કુલ રૂ.1.90 લાખનો મુદ્દામાલ કર્યો કબજે
