Breaking News/
આફતની ઘડીમાં આગળ આવ્યું પાટણનું વહીવટી તંત્ર, પાટણ જિલ્લા વહીવટી તંત્રએ લીધા સાવચેતીના પગલાં, કચ્છના નાના રણમાં વસતા અગરિયાઓનું સ્થળાંતર કરાયું, અગરિયાઓને સાંતલપુર આશ્રય સ્થાનમાં રખાયા, સ્થાનિક પોલીસ અને આગેવાનો દ્વારા અગરિયાઓને જાગૃત કરાયા, વાવાઝોડા સામે રક્ષણ મેળવવા જાગૃતિ કાર્યક્રમ કરાયો, વાવાઝોડાનું સંકટ ન ટળે ત્યાં સુધી સુરક્ષિત રહેવા અપીલ કરાઈ
