Gujarat/
વડોદરાઃધો.1માં પ્રવેશ માટે ફોર્મ ભરવાની મર્યાદા પૂર્ણ, RTI હેઠળ ધો.1માં પ્રવેશ માટે 10,641 ફોર્મ ભરાયા, RTI હેઠળ 340 સ્કૂલોમાં પ્રવેશ માટે ભરાયા ફોર્મ, ગત વર્ષ કરતા આ વર્ષે 2000 ફોર્મનો વધારો, ગત વર્ષે 8,500 ફોર્મ ભરાયા હતા, પ્રવેશ મેળવનારની પેહલી યાદી 26 એપ્રિલે થશે જાહેર
