Gujarat/
અમદાવાદઃ સાબરમતી સેન્ટ્રલ જેલમાં મારામારી, સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે મારામારી, નવી જેલના સર્કલ યાર્ડ નં. 11 પાસેની ઘટના, 5 કેદીઓએ મળીને 2 કેદીને માર્યો માર, સ્ટીલની થાળી વડે માર્યો માર, અગાઉ જમવા બાબતે થઇ હતી બોલાચાલી, રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ
