Gujarat/ અમદાવાદઃ સાબરમતી સેન્ટ્રલ જેલમાં મારામારી,  સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે મારામારી,  નવી જેલના સર્કલ યાર્ડ નં. 11 પાસેની ઘટના,  5 કેદીઓએ મળીને 2 કેદીને માર્યો માર,  સ્ટીલની થાળી વડે માર્યો માર,  અગાઉ જમવા બાબતે થઇ હતી બોલાચાલી,  રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

Breaking News