Gujarat/ અમદાવાદઃ પાલડી વિકાસ ગૃહમાં અજીબ ઘટના, અસ્થિર મગજની પ્રેગ્નેન્ટ મહિલાની થઈ ડિલિવરી, માનસિક અસ્થિર મહિલાની બાથરૂમમાં જ ડિલિવરી, બાથરૂમમાં ડિલિવરી થતા બાળક ફસાયું બાથરૂમમાં, ફાયરની ટિમે બાળકને જીવિત બહાર કાઢ્યું, મહિલા અને બાળકને 108 મારફતે સારવાર અપાઈ
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)