Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

વિવાદ/ પોલીસ બચાવવા નહીં આવે, કોલ્ડ ડ્રિંક બોક્સ અને અસલ તીર કામઠા રાખો : સાક્ષી મહારાજ

ઉત્તર પ્રદેશની ઉન્નાવ લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ સાક્ષી મહારાજે ફરી એકવાર ફેસબુક પર ઉશ્કેરણીજનક પોસ્ટ લખી છે.

April 24, 2022April 24, 2022Keyuri Atri
Top Stories India
સાક્ષી મહારાજ

ઉત્તર પ્રદેશની ઉન્નાવ લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ સાક્ષી મહારાજ એ ફરી એકવાર ફેસબુક પર ઉશ્કેરણીજનક પોસ્ટ લખી છે. તેમણે એક ખાસ વર્ગની તસવીર મૂકીને વિવાદાસ્પદ પોસ્ટ કરી છે. તેમણે લોકોને ઠંડા પીણાની બોટલો અને અસલ તીર કામઠા ઘરમાં રાખવાની સલાહ આપી. સાક્ષી મહારાજ એ પોતાની પોસ્ટમાં લોકોને પૂછ્યું કે જો આ ભીડ અચાનક તમારી શેરી અથવા તમારા ઘર પર આવી જાય છે, તો તમારી પાસે તેનાથી બચવાના કેટલાક રસ્તા છે! જો નહીં, તો આ કરો.

સાક્ષી મહારાજ

પોલીસ બચાવવા નહીં આવે, પરંતુ પોતાને બચાવવા માટે કોઈ આશ્રયસ્થાનમાં છુપાઈ જશે. તેણે લખ્યું છે કે જ્યારે આ લોકો જેહાદ કરીને પાછા જશે તો પોલીસ લાકડી મારવા આવશે અને થોડા દિવસો પછી મામલો તપાસ સમિતિ પાસે જઈને ખતમ થઈ જશે.  આવા મહેમાનો માટે ઠંડા પીણાના એક-બે બોક્સ, કેટલાક તીર કામઠા દરેક ઘરમાં હોવા જોઈએ. શ્રીરામ. ઉલ્લેખનીય છે કે  આ પહેલા પણ ઉત્તર પ્રદેશના ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજ અજાન વિવાદ, લાઉડસ્પીકર વિવાદ, દિલ્હી હિંસા જેવા મુદ્દાઓ પર વિવાદાસ્પદ નિવેદન આપી ચુક્યા છે.

આ પણ વાંચો : ફ્રાંસની રાજધાની પેરિસમાં રોડ ઉપર લાઉડસ્પીકરમાં નમાજ સામે રાષ્ટ્રગાનની જંગ જામી

Post navigation

અરવલ્લીઃ બિન સચિવાલયની પરીક્ષામાં નિરસતા, જિલ્લામાં 21 હજારમાંથી 15 હજાર ઉમેદવારો ગેરહાજર, 6 હજાર જેટલા ઉમેદવારોએ જ આપી પરીક્ષા, પેપર લીકનો ડર કારણભૂત, દૂર અપાયેલા પરીક્ષા કેન્દ્રો પણ એક કારણ
બ્રા અને ટોપ ઉતારીને ઉર્ફી જાવેદ શરીર બોડી પર ચોંટાડ્યા ફૂલો, લોકોએ કહ્યું- ફૂલ પડી ગયું તો…  

More Posts

Not Set/ ગુજરાતમાં ગ્રંથપાલની જગ્યા ખાલી, અનેકવાર રજૂઆત છતાં સરકારની ઉદાસીનતા

November 16, 2021November 16, 2021padma prajay

Not Set/ વકરી રહ્યું છે કોરોનાનું વિષચક્ર, જાણીલો દેશ-દુનિયા સહિત ગુજરાતના કેવા છે હાલ

November 20, 2020Bhavesh Vyas

રાહુલ-નવી સંસદ/ પીએમ મોદી સંસદના ઉદઘાટનને રાજ્યાભિષેક સમજી રહ્યા છેઃ રાહુલ ગાંધી

May 28, 2023May 28, 2023jani

uttarakhand news/ 3 દિવસ બાદ બરફમાંથી વધુ એક મૃતદેહ મળ્યો, ચમોલીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ.. ત્રણ હજુ લાપતા

March 2, 2025Panara Mansi
Assam Child Marriage

Child marriage/ બાળ લગ્ન સામેની કાર્યવાહી સારી છે પરંતુ…, આસામમાં ચાલી રહેલી ધરપકડ અંગે જમીયતના વડા મહમૂદ મદનીનું નિવેદન

February 8, 2023garima rao

ધમકી/ 26/11 પર 46 રેલવે સ્ટેશન ઉડાવી દેવાની ધમકી,તંત્ર એલર્ટ સઘન ચેકિંગ હાથ ધરાયું

November 25, 2021November 25, 2021garima rao

Not Set/ મહારાષ્ટ્ર/ 30 તારીખે ફડણવીસ સરકારનો એસિડ ટેસ્ટ, શરદ પવારે પણ સરકાર બનાવવાનો દાવો કર્યો

November 23, 2019November 23, 2019Bhavesh Vyas

fake news/ સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાં એડમિટ કર્યાના સમાચાર ખોટા છે,જાણો સમગ્ર વિગત

February 12, 2022mustak malik

Bihar/ ભાજપના કાર્યકરના મોત પર પટના એસએસપીનો મોટો ખુલાસો,જાણો તમામ વિગત

July 13, 2023garima rao

Transport Plane/ મેક ઈન ઈન્ડિયા પહેલની સફળતાઃ ભારતીય હવાઇદળને મળશે નવા પરિવહન વિમાન

February 4, 2023jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy