Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

વિવાદ/ પોલીસ બચાવવા નહીં આવે, કોલ્ડ ડ્રિંક બોક્સ અને અસલ તીર કામઠા રાખો : સાક્ષી મહારાજ

ઉત્તર પ્રદેશની ઉન્નાવ લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ સાક્ષી મહારાજે ફરી એકવાર ફેસબુક પર ઉશ્કેરણીજનક પોસ્ટ લખી છે.

April 24, 2022April 24, 2022Keyuri Atri
Top Stories India
સાક્ષી મહારાજ

ઉત્તર પ્રદેશની ઉન્નાવ લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ સાક્ષી મહારાજ એ ફરી એકવાર ફેસબુક પર ઉશ્કેરણીજનક પોસ્ટ લખી છે. તેમણે એક ખાસ વર્ગની તસવીર મૂકીને વિવાદાસ્પદ પોસ્ટ કરી છે. તેમણે લોકોને ઠંડા પીણાની બોટલો અને અસલ તીર કામઠા ઘરમાં રાખવાની સલાહ આપી. સાક્ષી મહારાજ એ પોતાની પોસ્ટમાં લોકોને પૂછ્યું કે જો આ ભીડ અચાનક તમારી શેરી અથવા તમારા ઘર પર આવી જાય છે, તો તમારી પાસે તેનાથી બચવાના કેટલાક રસ્તા છે! જો નહીં, તો આ કરો.

સાક્ષી મહારાજ

પોલીસ બચાવવા નહીં આવે, પરંતુ પોતાને બચાવવા માટે કોઈ આશ્રયસ્થાનમાં છુપાઈ જશે. તેણે લખ્યું છે કે જ્યારે આ લોકો જેહાદ કરીને પાછા જશે તો પોલીસ લાકડી મારવા આવશે અને થોડા દિવસો પછી મામલો તપાસ સમિતિ પાસે જઈને ખતમ થઈ જશે.  આવા મહેમાનો માટે ઠંડા પીણાના એક-બે બોક્સ, કેટલાક તીર કામઠા દરેક ઘરમાં હોવા જોઈએ. શ્રીરામ. ઉલ્લેખનીય છે કે  આ પહેલા પણ ઉત્તર પ્રદેશના ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજ અજાન વિવાદ, લાઉડસ્પીકર વિવાદ, દિલ્હી હિંસા જેવા મુદ્દાઓ પર વિવાદાસ્પદ નિવેદન આપી ચુક્યા છે.

આ પણ વાંચો : ફ્રાંસની રાજધાની પેરિસમાં રોડ ઉપર લાઉડસ્પીકરમાં નમાજ સામે રાષ્ટ્રગાનની જંગ જામી

Post navigation

અરવલ્લીઃ બિન સચિવાલયની પરીક્ષામાં નિરસતા, જિલ્લામાં 21 હજારમાંથી 15 હજાર ઉમેદવારો ગેરહાજર, 6 હજાર જેટલા ઉમેદવારોએ જ આપી પરીક્ષા, પેપર લીકનો ડર કારણભૂત, દૂર અપાયેલા પરીક્ષા કેન્દ્રો પણ એક કારણ
બ્રા અને ટોપ ઉતારીને ઉર્ફી જાવેદ શરીર બોડી પર ચોંટાડ્યા ફૂલો, લોકોએ કહ્યું- ફૂલ પડી ગયું તો…  

More Posts

બજેટ

Budget 2022/ PM મોદીનું બજેટ પર નિવેદન – કહ્યું 100 વર્ષના વિશ્વાસનું બજેટ

February 1, 2022February 1, 2022Maya Sindhav

Morbi News/ મોરબી-વાંકાનેર હાઇવે પર ડમ્પરે કારને કચડી, ત્રણનાં મોત, ત્રણ ગંભીર

September 8, 2024jani
Jamnagar Rain: એક જ વરસાદમાં જળબંબાકાર, પ્રી-મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલો

Jamnagar News/ પ્રથમ વરસાદમાં જ જામનગર મહાનગરપાલિકાની પોલ ખુલ્લી, ટાઉનહોલ અને મનપા કચેરી બહાર ઘૂંટણસમા પાણી ભરાયા

June 18, 2026Maya Sindhav

Not Set/ અફઘાનિસ્તાનમાંથી હિન્દુ અને સીખોને ભારત લાવવા માટે સરકાર કરશે મદદ

August 16, 2021August 16, 2021mustak malik

Not Set/ NCPના પૂર્વ શહેર પ્રમુખ સામે ઠગાઈની થઈ ફરિયાદ

November 8, 2018November 12, 2018Nirmal Acharya

Gujarat Local Body Election 2026/ કોંગ્રેસે મધરાતે અમદાવાદ મનપા માટે ઉમેદવારોની યાદી કરી જાહેર

April 11, 2026Kinjal Pradipkumar Patel
ક્રિકેટ

Heart Attack Death/ ક્રિકેટ મેચ રમતા ઉપડ્યો છાતીમાં દુખાવો, સાથી ખેલાડીઓ લઈ ગયા હોસ્પિટલ  –  થયું મોત

December 24, 2023khusbu pandya

Not Set/ CJIને ક્લીનચીટ આપવા મામલે મહિલાઓએ ખોલ્યો મોરચો, સુપ્રિમ કોર્ટની બહાર કર્યુ પ્રદર્શન

May 7, 2019May 7, 2019hardik shah

Ukraine Russia War/ યુક્રેની પ્રજાએ રશિયા સામે ઉઠાવ્યા હથિયાર,10 હજાર એસોલ્ટ રાઇફલ સરકારે આપી

February 25, 2022mustak malik

Not Set/ #CoronaIndia/ દેશમાં કોરોનાનાં કુલ કેસ 27 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા…

August 18, 2020mansi patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy