Gujarat/ દિયોદરમાં ખેડૂતોનું જળ આંદોલનનો મામલો,  આવેદનપત્ર બાદ ખેડૂતોના ધરણાંની તૈયારી,  ના.કલેક્ટર કચેરીએ ધરણાં યોજે તેવી શક્યતા,  મોટી સંખ્યામાં ખેડૂતો ધરણાં યોજી શકે,  પાણી આપવાની માગ મુદ્દે યોજી હતી ટ્રેક્ટર રેલી,  પાણી નહીં તો વોટ નહીં ના સૂત્રો સાથે રેલી યોજી,  ધરણાંને લઇને બનાસકાંઠા પોલીસ થઇ એલર્ટ

Breaking News