Gujarat/ પાલનપુર હેડ પોસ્ટ ઓફિસમાં ઉચાપતનો મામલો,  ઉચાપત કેસમાં પોસ્ટલ આસિસ્ટન્ટને કરાયા બરતરફ,  કુમારી લીલા રાણાને બરતરફ કરાયા,  વર્ષ 2018-19માં ફરજ દરમ્યાન કરી હતી ઉચાપત,  પોસ્ટલ જીવન વીમા, ગ્રામિણ ટપાલ વીમામાં ઉચાપત,  લાખો રૂપિયા સરકાર ખાતે જમા ન કરી આચરી ઉચાપત,  ગ્રાહકોના નાણાં સિસ્ટમ જમા કરી રસીદને કેન્સલ કરી,  કુમારી લીલા રાણાને કાયમી ધોરણે બરતરફ કર્યા

Breaking News