Gujarat Weather forecast/ રાજ્યમાં હવામાન વિભાગે કરી આગાહી, વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે

ગુજરાતમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Weather Forecast News : રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, 2 અને 3 ફેબ્રુઆરીના રોજ રાજ્યના વિવિધ ભાગોમાં માવઠાની શક્યતા છે.

રાજ્યમાં આગામી 2 ફેબ્રુઆરીના રોજ અમરેલી, ભાવનગર અને નવસારી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 3 ફેબ્રુઆરીના રોજ અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં માવઠાની શક્યતા છે. આ અચાનક વરસાદથી ખેડૂતોની પાકને નુકસાન થવાની ભીતિ છે.

ખેડૂતોને તેઓ પોતાના પાકની સંભાળ રાખવી પડશે અને જરૂરી સાવચેતી પણ રાખવી પડશે. આ કમોસમી વરસાદથી ખેતીને નુકસાન થવાની શક્યતા વર્તાઈ રહી છે.

@ KINJAL BORISA


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઠંડીમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જાણો હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી, પાકને અસર પહોંચશે

આ પણ વાંચો: હવામાનમાં પલટો, શું ઉત્તર ભારતમાં શીત લહેર અને ઠંડીમાં ઘટાડો થવાની અસર છે ?